ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય (Financial Assistance for Higher Education)
મેડિકલ (MBBS/BDS) અને ડેન્ટલ:ટ્યુશન ફીની 50% અથવા મહત્તમ ₹2,00,000 સુધીની સહાય.
એન્જિનિયરિંગ/ટેકનોલોજી (BE/B.Tech/B.Pharm/Diploma વગેરે):ટ્યુશન ફીની 50% અથવા મહત્તમ ₹50,000 સુધીની સહાય.સ્નાતક કક્ષા (B.A., B.Com., B.Sc. વગેરે):વાર્ષિક ₹10,000 સુધીની સહાય.
હોસ્ટેલ ખર્ચ:સરકારી માન્ય હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ₹12,000 સુધીની સહાય.
સાધનોની ખરીદી:ડિગ્રી/ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને સાધનો માટે એકવાર ₹5,000 ની સહાય.

